આજકાલ લોકોને ઈતિહાસ વિશે જાણવામાં ખુબ જ રસ હોય છે, તે હંમેશા ઈતિહાસ ને લઈને કંઇકને કંઇક નવું જાણવા માંગતા હોય છે . જ્યારે નાના હતા ત્યારે વડીલો પાસે ઘણી ઈતિહાસની કહાનીઓ અને વાર્તાઓ સાંભળી હશે. આજે આપણે અમુક એવા ફોટાઓ જોસુ કે તમે કદાચ પહેલા ક્યાંક નહિ જોયા હોય.

સોનિયા ગાંધીની રાહુલ અને પ્રિયંકા સાથે તસ્વીર :
સોનિયા ગાંધીની આ તસ્વીરમાં તેનો દીકરો રાહુલ અને પ્રિયંકા નજરે આવે છે, જણાવી દઈએ કે આ તસ્વીર રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર વખત ની છે.

રજનીકાંત સાથે કમલ હસન :
આ તસ્વીર ખુબ જ જૂની છે જેને તમે કદાચ પહેલા ક્યાય નહિ જોઈ હોય, સાઉથ ઇન્ડસ્ટ્રીઝ થી લઈને બોલીવુડમાં ધૂમ મચાવનાર બંને કલાકારો સાથે કેટલા ખુસ જોવા મળી રહ્યા છે.

મહાત્મા ગાંધી :
આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી ટ્રેનમાંથી નીચે ઉતારી રહ્યા છે. જો કે આ તસ્વીર ખુબ જ જૂની છે.

સોનિયા અને રાજીવ ગાંધી :

દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ :

મધર ટેરેસા

રાજીવ અને સોનિયાનાં લગ્ન વખતની તસ્વીર

ભારતના પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ તેના પરિવાર સાથે :

ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીની લગ્ન સમયની તસ્વીર :

રવીન્દ્રનાથ ટાગોર અને આલબર્ટ આઈન્સ્ટાઇન :
આ તસ્વીરમાં રવીન્દ્રનાથ ટાગોર અને આલબર્ટ આઈન્સ્ટાઇન સાથે જોવા મળે છે, જણાવી દઈએ કે આ તસ્વીર વર્ષ 1930 ની છે.

વડાપ્રધાન શ્રી મોદીજી
હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં બાળપણની એક તસ્વીર.
